આપને જણાવતા આજે આનંદ થાય છે કે,આ બ્લોગનું મથાળું "મોગરાના ફૂલ"જ્યારે બ્લોગ શરુ કર્યો ત્યારે મારી ચાંદની નામના પ્રખ્યાત ગુજરાતી માસિક માં પ્રકાશન પામેલી નાની વાર્તા મોગરાના ફૂલ કે જે અહી શરૂઆતમાં ઉપલબ્ધ છે,તેના નામ ઉપરથી આ બ્લોગનું મેં નામ રાખ્યું હતું,હવે આ વર્ષમાં આ વાર્તા મોગરાના ફૂલનો વિસ્તાર કરીને એક સફળ
નવલકથા રૂપે પ્રગટ કરવામાં હું સફળ થયો છું,મારા એક ખાસ લેખક મિત્ર શ્રી વિજય શાહ કે જેઓની પોતાની પચાસેક બૂકો હાલમાં પ્રકાશિત છે,અને તેમની ખુબજ મદદથી મારું આ સ્વપ્ન સાકાર થયું છે,જે આપ નીચેની માહિતીથી જોઈ શકશો,
આપ સહુ વાચક મિત્રો ને મારી આ નવલકથા "મોગરાના ફૂલ" નો વાંચીને લાભ લેવા ખાસ આમંત્રણ,ખુબ ખુબ ધન્યવાદ મિત્રો,જય શ્રી કૃષ્ણ.
List Price:$12.50
6" x 9" (15.24 x 22.86 cm)
Black & White on White paper
236 pages
Black & White on White paper
236 pages
ISBN-13: 978-1505403091 (CreateSpace-Assigned)
ISBN-10: 150540309X
BISAC: Family & Relationships / General
ISBN-10: 150540309X
BISAC: Family & Relationships / General
CreateSpace eStore: https://www.createspace.com/51 54296
Vijay Shah વિજય શાહ
Future belongs to those who dare!
My web site www.vijaydshah.com and
My books on Createspace e Store
My books on Amazon